ડીસા ઉત્તર પોલીસની કડક કાર્યવાહી નવ સામે ગુન્હો દાખલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 18:00:28
  • Views : 1389
  • Modified Date : 2020-03-30 18:00:28

ડીસા ઉત્તર પોલીસ ની કડક કાર્યવાહી...
નવ સામે ગુન્હો દાખલ.
ગાયત્રી મંદિર પાસે અને નેમિનાથ સોસાયટી માં જાહેર માં બેસનાર વિરુદ્ધ ફરિયાદ ..
બીમારી ફેલાવવાના ઇરાદે બેઠેલ ઈસમો સામે ફરિયાદ..
પોલીસ ની કડક કાર્યવાહી થી નગરજનો માં સંતોષ..
સરકાર ના આદેશ નું પાલન ન કરનાર સામે પોલીસ કડક બની..
ડીસા ઉત્તર અને તાલુકા પોલીસ ની કામગીરી કડક..
 ડીસા તાલુકા પોલીસ મથકે મેડિકલ ઓફિસર ડો પલક પટેલ એ એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી..
હોમ કોરોન્ટાઇન માં રહેવા આદેસ છતાં બહાર ફરતા પોલીસ ફરિયાદ..
નવા ગામના મહેન્દ્ર પંચાલ વિરુદ્ધ ફરિયાદ
પોલીસ એ 188 અને 269 મુજબ ગુન્હો દાખલ કર્યો

Download Our B K News Today App



Related News