ડીસાના નાની ઘરનાળ પ્રા.શાળાના ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 10:33:34
  • Views : 506
  • Modified Date : 2019-04-05 10:33:34

ડીસા તાલુકાના નાની ઘરનાળ પ્રાથમિક શાળામાં ધો.૮નો અભ્યાસ પૂર્ણ કરી માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવવા જતા વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. રમેશભાઇ મલાભાઇ રબારી (સરપંચ,નાની ઘરનાળ)ના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આમ આ પ્રસંગે શાળાના શિક્ષક તથા ગામના આગેવાનો સહિતના લોકોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને વિદાય આપી હતી.

Download Our B K News Today App



Related News