ડીસામાં આરોગ્ય વિભાગના દરોડા : વિવિધ દુકાનો પર તપાસ કરી દંડ અપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 15:23:47
  • Views : 891
  • Modified Date : 2020-06-25 15:23:47

ડીસા બ્લોક હેલ્થ કચેરી દ્વારા અલગ-અલગ 105 જેટલી ટીમોએ ડીસા શહેરમાં તપાસ હાથ ધરી હતી. આઇસ્ક્રીમ, ઠંડા પીણા ,સોડા ,શરબત, ફરસાણ અને કારીયાણા સહિત ખાર્ધ સામગ્રીઓનું વેચાણ કરતી દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં કેટલીક જગ્યાએ અખાદ્ય સામગ્રીઓ મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમોએ તે જથ્થાનો નાશ કર્યો હતો 

Download Our B K News Today App



Related News