ડીસાની એક મસ્જિદમાં રાત્રીના 02 વાગ્યે 25 જેટલા લોકોને ભેગા કરી નમાજ પઢાતી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-23 10:52:31
  • Views : 1900
  • Modified Date : 2020-05-23 10:52:31

ડીસામાં 25 ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગની નોંધાઈ ફરિયાદ

ગવાડી વિસ્તરમાં આવેલ મસ્જિદમાં રાત્રીના 02 વાગ્યે 25 જેટલા લોકોને ભેગા કરી નમાજ પઢાઈ જતી હતી

કોરોનાની મહામારી દરમિયાન સાંજે 07 થી સવારે 07 સુધી કરફ્યુ લાદવામાં આવેલ છે

 મસ્જિદનાં મોલવી ફિરોજભાઈ ઈસ્માઈલભાઈ સહિત 20-25 અજાણ્યા ઈસમો વિરોધ નોંધાઈ ફરિયાદ 

મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધાયો 

ડીસા દક્ષિણ પોલીસે આઈ.પી.સી. 188,269,114 અને ડિઝા.મે.51(બી) મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

Download Our B K News Today App



Related News