કોડીનાર તાલુકામાં ગોસ્વામી સમાજ બાળકી પર રેપ વિથ હત્યાના મામલે ડીસા ગૌસ્વામી સમાજે આપ્યું આવેદનપત્ર....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-17 10:47:15
  • Views : 245
  • Modified Date : 2022-06-17 10:47:15


રાજ્યમાં તાજેતરમાં ગુનાહિત ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ગિરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે ગૌસ્વામી સમાજની 8 વર્ષની બાળકીને બીડી માચીસ લેવાના બહાને દુકાન પર મૂકીને બી.ડી માચીસ લઈને આવ્યા બાદ આરોપીએ બાળકીને ઘરમાં બોલાવીને દુષ્કર્મ આચાર્ય બાદ બાળકીનું કરણપીટ હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે બાળકીના પિતા એ નોંધાવેલા ફરિયાદના પગલે પોલીસે આરોપી ભીમા સોલંકી સામે હત્યા તેમજ બળાત્કારના ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધેકેલી દેવામાં આવ્યો છે ત્યારે આ ઘટના પગલે ગુજરાતમાં વસતા ગૌસ્વામી સમાજના લોકોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વસતા ગૌસ્વામી સમાજના લોકોએ ભારે આક્રોશ સાથે આરોપીને ફાંસીની આપવાની માંગ સાથે વિવિધ જગ્યાએ આવેદનપત્ર આપીને માંગ કરી છે જેમાં ડીસામાં દશનામ ગૌસ્વામી સમાજના પ્રગતિ મંડળે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું ..બાઈટમહેશપુરી ગૌસ્વામી,સામજિક આગેવાન

Download Our B K News Today App



Related News