ડીસા માં ચેક રિટર્ન કેસમાં આરોપી ને છ માસની સજા ફટકારતી ડીસા કોર્ટ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-03 12:06:44
  • Views : 296
  • Modified Date : 2022-05-03 12:06:44

 

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે આરોપી ને માસની સજા નો હુકમ કર્યો હતો તેમજ નાણાં નુ વ્યાજ તેમજ કેસ માટે ના ખર્ચ પણ ચૂકવવાનો હુકમ કર્યો છે

 

ડીસા ના રાણપુર ખાતે રહેતા હિતેશભાઈ પોપતજી ગેલોત બટાકા ની ખેતી કરે છે તેઓ પોતાના બટાકા સુરત ખાતે રહેતા ક્રિષ્ના ટ્રેડિંગ કમ્પની ના પ્રોપરાઈટર જગુભાઈ નારસિંહભાઈ હડિયા ને અવાર નવાર વેંચતા હોઈ બન્ને વચ્ચે વિશ્વાસ કેળવાયો હતો  જેના પગલે વર્ષ ૨૦૧૯ તેઓ ડીસા ખાતે આવેલા અને તેમને રૂપિયા ની જરૂર હોઇ તેમના મિત્ર હિતેશભાઈ પાસે થી ,૫૦,૦૦૦ ઉછીના લીધેલા અને રકમ ત્રણ માસ માં ચૂકવી આપવાની વાત કરેલ જોકે ત્રણ માસ ઉપરાંત નો સમય થવા છતાં પણ જગુભાઈ રૂપિયા પરત આપેલ નહીં જેથી હિતેશભાઈ વારંવાર ઉઘરાણી કરતા જગુભાઈ તેમને ૬૮૧૯ ના રોજ આઈ ડી બી આઈ બેન્ક નો ચેક આપેલો જે બેન્ક હિતેશભાઈ ડીસા બેન્ક માં રજૂ કરતા બેલેન્સ ના હોવાના કારણે ચેક પરત આવેલો જેથી હિતેશભાઈએ તેમના વકીલ મારફત કલમ ૧૩૮ મુજબ કોર્ટ માં ફરિયાદ દાખલ કરેલ જે બાબતનો કેસ ડીસા કોર્ટ માં ચાલી જતા ડીસા કોર્ટે  તેનો ચુકાદો આપતા આરોપી જગુભાઈ નારસિંહભાઈ હડિયા ને કલમ ૧૩૮ માં કસુરવસર ઠેરવી ને માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરેલ તેમજ  વળતર પેટે ,૫૦,૦૦૦ હિતેશભાઈ ને ચૂકવી આપવા તેમજ વાર્ષિક સાદા વ્યાજ ના % પ્રમાણે એટલે ચેક રિટર્ન થયા થી જ્યા સુધી  મૂડી પરત આપે તે દિવસ સુધી નું વ્યાજ ની રકમ સહિત રૂપિયા ૧૦,૦૦૦ ચૂકવવા જો આરોપી વળતર ચુકવવામાં ઇનકાર કરે તો વધુ માસ ની સજા નો હુકમ કરેલ છે

Download Our B K News Today App



Related News