ડીસા બસસ્ટેન્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાળ કૂવો ઉભરાતા સ્થાનિકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 17:36:03
  • Views : 432
  • Modified Date : 2019-09-26 17:36:03

બનાસકાંઠાના તત્કાલીન એસ.પી. નીરજ બડગુજર સામે બુટલેગરો પાસેથી હપ્તા લેતા હોવાના સંગીન આક્ષેપો કરનારા અલ્પેશ ઠાકોર સામે માનહાનિના કેસ દાખલ કર્યો છે.ત્યારે મંગળવારે અલ્પેશ ઠાકોર ડીસા કોર્ટમાં હાજર રહયો હતો.કોર્ટે તેઓને આગામી 15 મીએ હાજર રહેવા ફરમાન કર્યું છે.અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના તત્કાલીન જિલ્લા પોલીસ વડા સામે બુટલેગરો પાસેથી હપ્તો લેતા હોવાના આક્ષેપો કર્યા હતા.ત્યારબાદ તત્કાલીન જિલ્લા પોલીસવડા નિરજકુમાર બડગુજરે ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.જેમાં મંગળવારે કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટે અલ્પેશને આગામી 15 મીએ હાજર રહેવા ફરમાન કર્યું હતું.

Download Our B K News Today App



Related News