વડગામ (તા) ના મેમદપુર ખાતે ઇંગ્લિશ દારૂ સાથે આરોપીની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 06:21:18
  • Views : 508
  • Modified Date : 2019-04-13 06:21:18


લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ તથા ના. પો.અધિ  એ.આર.ઝનકાંત તેમજ સર્કલ પો. ઈન્સ એન.ડી અસારીની સુચના પ્રમાણે પ્રોહિબિશનની પ્રવૃતિને બંધ કરવા સૂચના કરવામાં આવેલ.
જે મુજબ તા. ૧૧/૪/૧૯ ના રોજ મળતી બાતમી આધારે મેમદપુર ત્રણ રસ્તા ઉપર એમ.આર.મોહનિયા તથા વડગામ પો.સ્ટેના માણસો દ્વારા નાકાબંધી કરીને હરેશભાઈ ભીખાભાઈ ભુતડીયા (ચૌધરી  (રહે. મગરવાડા તા. વડગામ) વાળાને પકડી જેમની છીંકણી કલરની ગાડીમાં ભારતીય
બનાવટના ઇંગ્લિશ બોટલની કુલ નંગ ૧ર૦ કે જેની કુલ કિંમત રૂ. ૬૦,૦૦૦, વીવો મોબાઈલ ૧૭ર૩ ની કુલ કિંમત રૂ.૧૦,૦૦૦ રૂ.પ,૦૦,૦૦૦ એમ કુલ રૂ. પ,૭૦,૦૦૦ વિરૂધ્ધ વડગામ પો.સ્ટે ખાતે પ્રોહી ગુ.ર.નં ૬૩૧૧૭ પ્રોહી કલમ ૬પ એઈ ૧૧૬ (ર), ૯૮ (ર) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News