વાવ પો.સ્ટે વિસ્તારમાંથી વિદેશી દારુ ભરેલ ગાડી પકડતી વાવ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-08 11:24:23
  • Views : 450
  • Modified Date : 2019-08-08 11:24:23

પ્રદિપ સેજુળ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક  નાઓની સુચના તથા  અજીત રાજીયાણ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન મુજબ વિદેશી દારૂની હેરાફેરી તથા ગે.કા.ની પ્રવૃતિ રોકવા સારૂ કડક સુચના કરેલ હોઇ જે આધારે  જી.કે.જાડેજા
પો.સ.ઇ વાવ નાઓના માર્ગદર્શન મુજબ પોસ્ટેના અ.હેડ.કોન્સ માનાજી રામદાનજી, અ.પો.કોન્સ. સેંધાભાઇ કાળાભાઇ,
અ.પો.કો.લાલજીભાઇ
પીરાભાઇ,અ.પો.કોન્સ દજાભાઇ રામસીભાઇનાઓ
પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન ફરતા ફરતા થરાદ-ઢીમા રોડ ઉપર આવતા ઉચપા ગામની સીમમા કાચા નેળીયામા એક મહેન્દ્રા ૫૪૦ ગાડી  શંકાસ્પદ હાલતમાં પડેલ છે જે  મહેન્દ્રા ૫૪૦ ગાડી જડતી તપાસ કરતા ગાડીમા ભારતીય બનાવટની
પરપ્રાંતીય દારૂની ક્રેઝી રોમીયો વ્હિસ્કી ની બોટલ નંગ ૮૬૪  કુલ કિંમત ૮૬,૪૦૦/-નો તથા ગાડી કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ કિં. રૂ.૧,૮૬,૪૦૦/- મુદામાલ સાથે ગાડી ચાલકે ગાડી બિનવારસી હાલતમા મૂકી નાસી જઈ ગુનો કરેલ હોઇ જેના વિરુદ્ધ વાવ પોસ્ટે પ્રોહી એકટ મુજબ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News