પાટણની હોસ્પટલો દર્દીઓથી ઉભરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 12:08:15
  • Views : 409
  • Modified Date : 2019-10-24 12:08:15

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલ નાઓની સૂચના તથા એસ.કે.વાળા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ કડક સૂચના કરેલ હોય અને ધાનેરા પો.સ્ટે ફસ્ટ ગુના રજી
નં-૮૩/૧૯ ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦, ૪૨૭ મુજબનો ગુનો તાઃ૨૨/૧૦/૨૦૧૯ ના રોજ દાખલ થયેલ હોય સદરહુ ચોરીનો બનાવ તાઃ૧૯/૧૦/૨૦૧૯ ના રાત્રીના કલાક ૨૧/૦૦ થી ૨૨/૦૦ દરમ્યાન બનવા પામેલ હોય જે બનાવ સબંધેમાં ગુના આધારે વી.જી.પ્રજાપતિ પોલીસ
ઇન્સપેક્ટર ધાનેરા પો.સ્ટે. રાસેંગભાઇ ખાનાભાઇ  સુરેશભાઇ હરીભાઇ  પ્રેમાભાઇ કેહરાભાઇએ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે ધાનેરા
પો.સ્ટે.ની નેનાવા ઓ.પી. વિસ્તારના વિંછીવાડી ગામે આરોપીની તપાસમાં હતા. દરમ્યાન આરોપી રમેશભાઇ રૂપાભાઇ પટેલ રહે-વિંછીવાડી તા.ધાનેરા મુળ રહે-નેનાવા તા.ધાનેરા વાળો મળી આવતા તેની પુછપરછ કરતા આ ગુનાની કબુલાત કરતા ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ એક એલઈડી ટીવી વાયર સાથે તથા એક ઇલેક્ટ્રીક સગડી તથા એક માઇક્રોફોન લગાવવાનો ૧૦ મીટર વાયર સાથે મળી કિં.રૂ-૪૨૫૦૦/-  નો મુદ્દામાલ કબ્જે કરી
આરોપીને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

Download Our B K News Today App



Related News