ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ દાંતા ધારાસભ્યની મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:14:53
  • Views : 208
  • Modified Date : 2022-04-16 11:14:53

 


ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ દાંતા ધારાસભ્યની મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે..ગ્રામીણ વિસ્તારોમાં અન્ય ડિઝાઇન અનુસાર ઘર બનાવવા તેમજ પતરા વાળું બાંધકામ માન્ય રાખવા રજૂઆત કરી છે

 

લાભાર્થીઓ ને સરકારી યોજના ની ડિઝાઇન માં થી  પસંદ કરેલ ટાઇપોલોજી ડિઝાઇન પ્રમાણે ઘર બનાવવા પરિપત્ર

 

પતરાની છત વાળું બાંધકામ માન્ય ગણવામાં આવશે નહીં તેઓ પત્રમાં કરાયો છે ઉલ્લેખ

 

પરિપત્ર માં ઉલ્લેખ બંને સરતો રદ કરવી અથવા ફેરફાર કરવા દાંતા ધારાસભ્ય એ મુખ્ય મંત્રી ને લખ્યો પત્ર

 

કોંગ્રેસના દાંતા ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ મુખ્યમંત્રીને ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇ ગ્રામીણ વિસ્તારમાં કે અન્ય ડિઝાઇન અનુસાર ઘર બનાવવા તેમજ પતરા વાળું બાંધકામ માન્ય રાખવા અને જે પરિપત્રો માં ઉલ્લેખ બંને સંતો રદ કરાવી અથવા ફેરફાર કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે

 

બનાસકાંઠા જિલ્લાના દાંતા કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઈ કરીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખી રજૂઆત કરી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ 2020 21 અન્વયે બનાવવામાં આવનાર આવાસોની કામગીરીનું આયોજન અને અસરકાર નું અમલીકરણ  સમય મર્યાદામાં અને પારદર્શિતા મુજબ થાય તે માટે કમિશનર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા ગવકપીએમએવાય પરિપત્રવસી 1965-203121, તારીખ 02 03 2021 થી પરિપત્ર કરવામાં આવેલ છે પરિપત્ર ની સરત નંબર 6 લાભાર્થીઓને નિયત કરેલ ટાઈપ ડિઝાઇન માંથી પસંદ કરેલ ટાઇપોલોજી ડિઝાઇન અનુસાર ઘર બનાવવાનું રહેશે અને સરસ નંબર 7 પતરા ની છત વાળુ બાંધકામ માન્ય ગણવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવેલ છે ગ્રામીણ વિસ્તાર માટે આ બદલે શરતો ફેરફાર કરવા કે રદ કરવા અત્યંત જરૂરી જણાય છે ગ્રામીણ વિસ્તારમાં લાભાર્થીને નિયત કરેલા ટાઈપ ડિઝાઇન ના બદલે અન્ય ડિઝાઇન અનુસાર ઘર બનાવવા છૂટ આપવી જોઈએ અને પતરાની છાંટવાળું બાંધકામ પણ માન્ય ગણવું જોઈએ ગ્રામીણ નાગરિકો ના હિતમાં સરકાર કક્ષાએ યોગ્ય નિર્ણય કરી પરિપત્ર ની શરૂઆત નંબર 6 અને 7 મા સુધારો કરવા અન્યથા આ બંને શરદ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડી એ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખી રજૂઆત કરી છે

Download Our B K News Today App



Related News