જંગલમાં ભયંકર આગ લાગવાથી ઘરો સુધી આગ પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-16 18:19:22
  • Views : 947
  • Modified Date : 2020-04-16 18:28:37

ડેરીચાડાના જંગલમાં ભયંકર આગ 

લોકોમાં અફરાતફરી મચી

જંગલમાં ભયંકર આગ લાગવાથી ઘરો ધી આગ પહોંચી

 આગ લાગતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગામ લોકો ભેગા મળી બુઝાવવાનો પ્રયાસ કર્યો

હજુ પણ જંગલમાં ખૂબ ભયંકર આગ લાગેલી છે

Download Our B K News Today App



Related News