દૈસરના શિક્ષકને યોગ ચેમ્પિયન શિપમાં સુવર્ણકપ હાંસલ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 14:43:37
  • Views : 345
  • Modified Date : 2019-12-30 14:43:37

પાટણ જિલ્લાના સાંતલુપર તાલુકાના દૈસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અનિલકુમાર સોલંકીએ તાજેતરમાં પાલિતાણા ખાતે (ઉ.વ. 25)વયજૂથની ઓપન નૅશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2019 એન ઇન્ટરનેશનલ યોગા મીટ યોજાઇ હતી. જેમાં વિજેતા દૈસર પ્રા. શાળાના શિક્ષક અનિલકુમાર સોલંકીને સુવર્ણ કપ એનાયત કર્યો હતો. આ રાષ્ટ્રિયકક્ષાની યોગાસન સ્પર્ધામાં મિનિટ કાઉન્ટીગ તેમજ ટફ અને 25 વર્ષના પ્રતિસ્પર્ધીઓ સાથે ભાગ લઈ અનિલકુમારે ટોપ ટેનમાં આઠમું સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રિય સુવર્ણ કપ પ્રાપ્ત કરતાં હર્ષની લાગણી અનુભવી છે.

Download Our B K News Today App



Related News