કોરોના મહામારીમાં કોરોનાની ચેન તોડવામાટે ધી. જુની સરોત્રી.મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગામને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 12:16:53
  • Views : 234
  • Modified Date : 2021-05-20 12:16:53

        હાલમાં આખો દેશ કોરોના મહામારીના ભરડામાં સપડાયેલ છે. અને નાના નાના ગામડામાં પણ કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે અને લોકો મોતને ભેટી રહ્યા છે. જેના લીધે હવે ગામડામાં પણ ભય જોવા મળી રહ્યો છે આ કોરોનાના ભયથી બચવા અને કોરોનાની. ચેન તોડવા સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . અને નાના નાના ગામડા બચાવવા આત્મનિર્ભર થવાના આદેશો આપવામાં આવેલ છે.ત્યારે આજરોજ ધી જુની સરોત્રી મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા જુની સરોત્રી ગામને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું અને ગામને સેનેટાઈઝર કરવાની કામગીરી હાથ. ઘરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો  અને ગામના આગેવાનો દ્વારા આ.કામગીરી.ને બી૨દાવવામાં આવી હતી.

 

Download Our B K News Today App



Related News