પાકિસ્તાની હેકર્સે C R પાટીલની વેબસાઈટ હેક કરી, PM મોદીની તસવીર મોર્ફ કરી લખ્યુ આક્રમક લખાણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-26 11:50:18
  • Views : 432
  • Modified Date : 2021-04-26 11:53:08

     એક વાર ફરીથી પાક. હેકર્સે ત્રાહિમામ વર્તાવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલની વેબસાઈટ હેક કરીને વાંધાજનક ફોટા અને લખાણ મુક્યુ છે. પાકિસ્તાન હેકર્સે સી આર પાટીલની વેબસાઇટ હેક કરી કાળા ધબ્બ ડેસ્ક પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાંધાજનક ફોટા મૂક્યા છે અને લખાણ પણ લખ્યુ છે. વેબસાઇ' ખોલતા જ હેકિંગનો મેસેજ આવે છે. બ્લુચિસ્તાન મામલે હેકર્સે લખાણ લખ્યુ છે  કે, લડશો તો પણ કંઈ મળશે નહીં. કાળી આંખ મળશે. અને PM મોદીનો ફોટો પણ મોફ કરેલ ફોટો મુક્યો છે એટલું જ નહીં પણ વાયુસેના અધિકારી અંભિનંદનનો ફોટો મુકી પાકિસ્તાન ઝીંદાબાદની કોમેન્ટ કરી છે. 

Download Our B K News Today App



Related News