રાજકોટમાં ૨૪ કલાકમાં ૫ના મોત, શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૭૩૪૮ પર પહોંચી, ૮૮૯ દર્દી સારવાર હેઠળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 12:16:28
  • Views : 261
  • Modified Date : 2020-10-13 12:16:28

   રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે રાજકોટમાં ૨૪ કલાકમાં ના મોત થયા છે. મોતની સંખ્યામાં છેલ્લા દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા ૧૩૪૮ પર પહોંચી છે. સોમવારે ૯૫ દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જેમાંથી ૮૮૯ દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  લોકડાઉન બાદ મનપાએ ગાર્ડન ખોલવા માટે તૈયારી શરૂ કરી છે. જો કે શરૂઆતમાં માત્ર શહેરના મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે. સોસાયટીના ગાર્ડન હજુ બંધ જ રહેશે. 

Download Our B K News Today App



Related News