સુરતમાં 104 વર્ષીય દાદીએ કોરોનાને હરાવ્યો, આઇસોલેશનમાં કરતા હતા ભજન-કિર્તન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-29 15:00:25
  • Views : 226
  • Modified Date : 2021-04-29 15:00:25

    સમગ્ર રાજ્ય સહિત દેશમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ આવી રહ્યા છે. દરરોજ અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં 104 વર્ષીય દાદીએ કોરોનાને હરાવ્યો છે. આ દાદી 15 એપ્રિલના રોજ પોઝિટિવ થયા હતા અને તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. આઇસોલેશનમાં 104 વર્ષીય દાદી કિર્તન ભજન કરતા હતા.

 

Download Our B K News Today App



Related News