ડીસા ખાતે રહેતા ચોખાવાલા પરિવારના સગા બે ભાઈઓના કોરોનાના કારણે મોત થતા સમાજમાં શોકનો માહોલ છવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 16:03:28
  • Views : 1240
  • Modified Date : 2020-06-16 16:03:28

બનાસકાંઠા માં પણ  એક જ પરિવારના સગા બે ભાઈઓના ગુણોના કારણે મોત થયા હોવાની ઘટના બની છે જેમાં ડીસા ખાતે રહેતા ચોખાવાળા પરિવારના દેવચંદભાઈ  ચોખાવાલાને  કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં જ તેઓને પાટણ ની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મૃતક ના સગાભાઈ ને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને પણ ડીસા કોવિડ હોસ્પિટલ ખસેડાયા હતા .જ્યાં  કોરોના ના કારણે દશરથભાઈ ચોખાવાલા નું પણ કરુણ મોત નીપજ્યું હતું...

Download Our B K News Today App



Related News