કોરોના સંકટને જોતા ચાર ધામની યાત્રા રદ, ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-29 15:04:10
  • Views : 269
  • Modified Date : 2021-04-29 15:04:10

     સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે અને ઉત્તરાખંડ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે, ચાર ધામમાં મંદિરના પૂજારીઓને જ ફક્ત પૂજા વિધિ કરવા માટે મંજૂરી રહેશે.

 

Download Our B K News Today App



Related News