ભરૂચ: કોરોનાએ સર્જ્યો મોતનો તાંડવ, સવારે 11 વાગ્યા સુધીમાં 20 મૃતદેહ કોવિડ સ્મશાન મોકલાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 13:39:40
  • Views : 275
  • Modified Date : 2021-04-21 13:39:40

ભરૂચમાં આજે કોરોનાએ મોતનો તાંડવ સર્જ્યો છે. સવારે 11 વાગ્યા સુધીમાં જ 20 મૃતદેહને કોવિડ સ્મશાન મોકલાયા હતા. કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. ગઈકાલે પણ 24 કલાકમાં 26 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા.


Download Our B K News Today App



Related News