ડીસામાં કોરોનાને લઇને આજે ૧ યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 14:07:27
  • Views : 1734
  • Modified Date : 2020-07-04 14:07:27

ડીસામાં કોરોનાને લઇને આજે ૧ યુવકનું મોત 

30મીએ પોઝિટિવ રિપોર્ટ આવેલ દર્દીનું મોત 

ભણસાળી કોવિડ -૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો

 જગદીશભાઇ અમરાજી પરમાર ( માળી ) ઉ.વ .3૯

 રહે.મોટીઢાણીનું મોત ભણસાલી કારખાનામાં કાર્યરત હતો

 દર્દી દર્દીને પહેલાથી બી.પી. , સુગરની બીમારી હતી

 આજે સવારે ૦૭:૪૫ મોત નીપજ્યું

Download Our B K News Today App



Related News