બનાસકાંઠામાં કોરોનાના વધુ ૨ કેસ આવ્યા સામે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 10:56:06
  • Views : 760
  • Modified Date : 2020-04-20 10:56:06

બનાસકાંઠામાં વધુ ૨ કોરોના પોઝીટીવ સાથે આંકડો ડઝને પહોચ્યો છે .પાલનપુરનું ગઠામણ ગામ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે ગઠામણ ગામમાં વધુ બે લોકોને કોરોના પોઝીટીવ સામે આવ્યા છે. ગઠામણ ગામમાં જ અત્યાર સુધી ૧૦ કોરોના પોઝીટીવ કેસથી ગામમાં ભયનો માહોલ પણ પેદા થયો છે.બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૧૨ એ પહોંચી ગઈ છે.

Download Our B K News Today App



Related News