ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગુહ ખાતે કોંગ્રેસ માલધારી સેલ ની બેઠક યોજાઈ પ્રદેશ માલધારી સેલ પ્રમુખ રહ્યા ઉપસ્થિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 10:31:43
  • Views : 223
  • Modified Date : 2022-05-22 10:31:43

ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગુહ ખાતે કોંગ્રેસ માલધારી સેલ ની બેઠક યોજાઈ પ્રદેશ માલધારી સેલ પ્રમુખ રહ્યા ઉપસ્થિત.

 

 

ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગુહ ખાતે આજરોજ કોંગ્રેસ માલધારી સેલ સંગથનની બેઠક યોજાઈ હતી જેમાં ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો સહિત માલધારી સમાજ ના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં આ પ્રસંગે રાજીવ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં માલધારી સમાજ વિરુદ્ધ માં કાળો કાયદો પસાર કરવામાં આવ્યો જે કાયદાનો ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાતમાં દારૂ ના બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કર દુઘ વેચતાં માલધારી સમાજ ને જેલમાં મોકલી આપવાનો કાળો કાયદો ઘડાયો હોવાનો પ્રદેશ માલધારી સેલ પ્રમુખ દ્વારા રાજય સરકારની ઝાટકણી કાઢતાં ભારે આકોશ વ્યક્ત કરાયો હતો સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ વધુમાં વધુ મજબૂત બને તે હેતુથી આજે યોજાયેલ માલધારી સેલ ની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જ્યારે આજે યોજાયેલ બેઠકમાં ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત પુર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સાથે કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ  એન એ સુ આઈ કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં

Download Our B K News Today App



Related News