જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી, જે પી મારવિયા ભાજપના પૂનમબેન માડમ સામે ઉતરશે મેદાનમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-13 14:34:13
  • Views : 74
  • Modified Date : 2024-03-13 14:34:13

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ગત રોજ ગુજરાતની લોકસભા સીટનાં વધુ 7 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. આજે કોંગ્રેસ દ્વારા મોડી સાંજે જામનગર લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા જામનગર લોકસભા બેઠક પર જે.પી. મારવિયા હાલ જીલ્લા પંચાયતના વિપક્ષના નેતાને ફોન પર જાણકારી અપાઈ છે. જે.પી.મારવિયા જીલ્લા પંચાયતની કાલાવડની સીટ જીત્યા હતા.

Download Our B K News Today App



Related News