ડીસા શાકમાર્કેટ પાસેથી બાઈકની ઉઠાંતરી દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 10:21:08
  • Views : 217
  • Modified Date : 2022-04-18 10:21:08


ડીસા શાક માર્કેટ પાછળ ગેટ પાસે કોઈ અજાણ્યો શખ્સ બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા બાઇકના માલિક એ ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે...

 

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરી થઇ હોય તેમ એક પછી એક વાહનોની ઉઠાંતરી કરી રહી છે એક પછી એક વાહનોની ઉઠાંતરી થતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે કઈ દિશા માંથી પણ એક મોટરસાયકલની ઉઠાંતરી થતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ડીસા ખાતે આવેલ એમ કે પાર્ક ત્રણ હનુમાન રોડ ખાતે રહેતા રાજેશભાઈ જગદીશ ચંદ્ર પઢીયાર તેમનું મોટરસાયકલ GJ- 08 -H - 5976 નબર વાળું મોટર સાઇકલ રાજેશભાઈ પઢીયાર નો ભત્રીજો હિમાંશુભાઈ તેજ ભાઈ પઢિયાર પોતાનું મોટરસાયકલ GJ- 08 -H - 5976 નબર વાળું લઈ ડીસા શાક માર્કેટ ખાતે સવારે ચાર વાગે ધંધાર્થે શાકભાજી ભરવા માટે સવારે 5 વાગે શાકમાર્કેટ ના પાછળ ના ગેટ ખાતે  આવેલ પાર્ક કરેલ જે બાદ શાકમાર્કેટમાં શાકભાજી ભરવા માટે ગયેલ અને સાડા પાંચ વાગે આવી જ્યાં મોટરસાયકલ નંબર GJ- 08 -H - 5976 વાળું પાર્ક કરેલ  તે જોવા ન મળે જે બાદ આજુબાજુ તપાસ કરતાં મોટરસાયકલ મળી આવેલ નહીં જે બાદ હિમાંશુ એ રાજેશ ભાઈ ને ફોન દ્વારા જાણ કરી મોટરસાયકલની ચોરી થયેલ હોય તેવું જણાવેલ કે બાદ રાજેશભાઈ પઢિયારે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Download Our B K News Today App



Related News