ઇમર્જન્સી ઉપયોગ માટેનો માર્ગ ખુલ્લો, આજે ડ્રગ કંટ્રોલર દ્વારા પણ મંજૂરી મળવાની આશા.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-01-02 11:57:14
- Views : 233
- Modified Date : 2021-01-02 11:58:14
દેશમાં કોરોનાની રસી (વેક્સિન)ના ઈમર્જન્સી ઉપયોગ કરવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. શુક્રવારે કેન્દ્ર સરકારની નિષ્ણાત સમિતિએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન કોવિશીલ્ડને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. મળતી માહિતી મુજબ, ડ્રગ કંટ્રોલર દ્વારા શનિવારે આ અંગેની અંતિમ મંજૂરી મળી શકે છે. કોવિશીલ્ડના 5 કરોડ ડોઝ તૈયાર છે.એક કે બે દિવસમાં હવાઈમાર્ગે દેશભરનાં પ્રાદેશિક કેન્દ્રોમાં આ વેક્સિનને પહોંચાડવામાં આવશે. કેન્દ્ર સરકારે 6 કે 7 જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. જે એક કરોડ આરોગ્યકર્મચારીઓની યાદી તૈયાર કરીને રાજ્યોએ કેન્દ્રને આપી છે તેમને આ રસી પહેલા આપવામાં આવશે.કોવિશીલ્ડ વેક્સિનને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SSI)દ્વારા બનાવવામાં આવી રહી છે. તેણે 6 ડિસેમ્બરના રોજ ભારતમાં વપરાશની પરવાનગી માટે અરજી કરી હતી. આ પહેલાં બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા આ વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે.
સૌથી પહેલા સરકાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી વેક્સિન ખરીદશે. 5 કરોડ વેક્સિનના ડોઝને હિમાચલની સેંટ્રલ ડ્રગ્સ લેબોરેટરીએ મંજૂરી આપી દીધી છે. ત્યાંથી વેક્સિનને પ્રાદેશિક સેન્ટરો પર પહોંચાડવાની જવાબદારી પણ સીરમની રહેશે. ત્યાર બાદ આ વેક્સિન રાજ્યોમાં પહોંચશે, બાદમાં રાજ્ય પોતાના આયોજન દ્વારા રસીકરણ શરૂ કરશે.સૌપ્રથમ, એક કરોડ આરોગ્યકર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. તમામ રાજ્યોએ તેમની યાદી કેન્દ્રને મોકલી છે. ફેબ્રુઆરી સુધીમાં તેમને વેક્સિન અપાઈ જશે. એ પછી પોલીસ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, જેવા કે ફ્રન્ટલાઈન કર્મચારીઓને વેક્સિન લગાવવામાં આવશે. તેમની સંખ્યા 2 કરોડની આસપાસ છે. કેન્દ્રએ તેમની યાદીઓ પણ મગાવી છે. તેમને માર્ચ સુધીમાં વેક્સિન લગાવાઈ ચૂકી હશે.
રસીકરણ શરૂ કરતાં પહેલાં 2 જાન્યુયારીએ અંતિમ રિહર્સલ થશે. એમાં વેક્સિન સપ્લાઇ, સ્ટોરેજ અને લોજોસતિકની તૈયારીને ચકાસવામાં આવશે. દરેક રાજ્યનાં બે શહેરનાં ત્રણ-ત્રણ સેન્ટરો પર રિહર્સલ થશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને શુક્રવારે આ અંગેની તૈયારીઓ બાબતે માહિતી મેળવી હતી.ક્લિનિકલ ટ્રાયલ્સમાં કોવિશીલ્ડ 90% સુધી અસરકારક હોવાનું જણાયું હતું. જોકે માણસોમાં ટ્રાયલ થતાં બ્રિટન અને ભારતમાં જુદાં જુદાં પરિણામો મળ્યાં. હવે કેન્દ્ર સરકારનું માનવું છે કે એ 70% સુધી અસરકારક છે, એટલે કે એ 100માંથી 70 લોકોને કોરોનાથી રક્ષણ પૂરું પાડશે.કોલ્ડ ચેન પર કઈ બેચની કેટલા વેક્સિનના ડોઝ પહોંચ્યા છે એની સંપૂર્ણ માહિતી ઇ-વિન (ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક) પર રોજ અપડેટ કરવામાં આવશે, આ સાથે સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવશે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 136
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 129
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 132
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 132
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 109
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 95
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 90
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 91
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 100
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 74
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 79
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 82
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 89
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 101
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 85
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 91
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 92
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 73
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 76
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 92
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 88
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 95
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 95
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 117
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 147
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 126
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 92
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 95
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 69
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 83
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 77
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 77
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 71
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 106
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 66
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 71
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 64
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 96
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 63
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 99
ભારતીય ગ્રાહકોએ બતાવ્યું શાણપણ, સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું...
- by B.K.NEWS DAINIK
- May 2, 2025, 6:21 pm
- 100
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 20, 2025, 5:20 pm
- 73
કોંગ્રેસે વધુ 4 ઉમેદવારો કર્યા જાહેર, રાજ બબ્બર ગુરુગ્રામથી ચૂંટણી લડશે,...
- by B.K.NEWS DAINIK
- May 1, 2024, 12:06 am
- 145
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ...
- by B.K.NEWS DAINIK
- April 25, 2024, 11:44 am
- 169
અમદાવાદથી સિક્કીમ જવા નિકળેલી ટ્રક બિનવારસી મળી, લાખોનો માલ ગાયબ થતા પોલીસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:30 pm
- 214
બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશ, ચારના...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:42 pm
- 533
અફઘાનિસ્તાનમાં ખાણ વિસ્ફોટમાં બે બાળકોના મોત, બે...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:39 pm
- 579
ઈમરાન ખાને પાકિસ્તાન સરકારની વાતચીતની ઓફર પર નરમ વલણ...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 5:27 pm
- 554



