કાંટ ગ્રામ પંચાયતમાં સફાઇ કામ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 11:34:19
  • Views : 240
  • Modified Date : 2022-05-28 11:34:19


ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વચ્છતાની જાળવણી માટે અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે થઈ શકે છે ત્યારે આજ રોજ સફાઈ અભિયાન અંતર્ગત કાંટ ગ્રામ પંચાયતમાં સફાઇ કામ કરવામાં આવ્યું જેમાં સરપંચ શ્રી હિતેશભાઈ પટેલ જિલ્લામાંથી દિનેશભાઈ રાતડા સાહેબ ડીસા વિસ્તરણ અધિકારી ફાલ્ગુનભાઈ ચૌધરી તથા તલાટી  શીતલબેન ઠક્કર તથા ડેપ્યુટી સરપંચ  ભરતજી ઠાકોર તથા રસિકભાઈ પટેલ તથા નવીન પરમાર પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન બનાસકાંઠા  ધર્મેન્દ્રસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા

Download Our B K News Today App



Related News