લોકસભાની ચૂંટણીનું પ્રચાર કાર્ય પૂરજોશમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 06:16:43
  • Views : 430
  • Modified Date : 2019-04-13 06:16:43

લોકસભાની ચૂંટણીનું પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આજે બનાસકાંઠા લોકસભા વિસ્તારના આદિવાસી પટ્ટાના દાંતા અને પાટણ  લોકસભા વિસ્તારના કાંકરેજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકરો સાથે બેઠક યોજીને ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી.

Download Our B K News Today App



Related News