દાંતીવાડા કોલોની ખાતે ગાડીનો કાચ તોડી ચોરી કરવાનો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 11:01:35
  • Views : 582
  • Modified Date : 2020-03-02 11:01:35

દાંતીવાડા વિસ્તારરમાં અવાર-નવાર નાની મોટી ગુનાહિતતા વધતી જતી હોવાનુ ચર્ચામાં આવેલ છે. જે અનુસાર દાંતીવાડા કોલોની આનંદ નગરમાં કમલેશભાઈ નામના ઈસમની ગાડી સોસાયટીના રસ્તા ઉપર પાર્ક કરેલી હતી તે દરમ્યાન કોઈએ હાથફેરો કરી અને નજીકના મકાનમાં તાળુ તોડી ચોરી કરેલ સાથે સાથે ગાડીના કાચ તોડી ગાડીની પણ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. દરમ્યાન ગાડીના દરવાજાને અન્ય સાધનથી તોડી નુકશાન પહોંચાડયું હતું.

Download Our B K News Today App



Related News