ચિત્રાસણી-વિરમપુર રોડ પરથી ઓવરલોડ માર્બલ ભરેલા ડમ્પર - ટ્રક ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 14:03:41
  • Views : 349
  • Modified Date : 2020-01-20 14:03:41

ચિત્રાસણી-વિરમપુર રોડ પરથી ઓવરલોડ માર્બલ ભરેલા ડમ્પર - ટ્રક ઝડપાયા

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી ચોરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. ત્યારે પાલનપુર તાલુકાના ચિત્રાસણી-વિરમપુર રોડ પરથી  રોયલટીની ચોરી કરતા એક ટ્રક અને ડંપરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News