ગુજરાતથી મથુરા જવા માટેની સૌથી સસ્તા ભાડા વાળી ટ્રેન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-09 12:58:17
  • Views : 74
  • Modified Date : 2024-03-09 12:58:17

ગુજરાતથી એટલે કે અમદાવાદથી મથુરા જવા માટે હોળી તહેવાર સ્પેશિયલ ટ્રેન શરુ કરવામાં આવી છે. તમે પણ આ ટ્રેનનો લાભ ઉઠાવી શકો છો.ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન નંબર 09451માં તમે અમદાવાદ રેલવે સ્ટેશનથી મથુરા રેલવે સ્ટેશન સુધી જઈ શકશો.આ ટ્રેન 950 કિમીનું અંતર અંદાજે 16થી 17 કલાક સુધીમાં પુરુ કરે છે.આ ટ્રેન અઠવાડિયે એક વારે એટલે કે શુક્રવારે ચાલે છે. જેનું સ્લીપર કોચનું ભાડું- અંદાજે 600 રુપિયા છે.શુક્રવારે આ ટ્રેન 11:25 PM એ અમદાવાદથી ઉપડે છે અને બીજે દિવસે શનિવારે 04:10 PM મથુરા પહોંચાડે છે.

Download Our B K News Today App



Related News