ડીસા નગરપાલિકામાં છેલ્લી મળેલી જનરલ બોર્ડની મિટિંગના સી.સી .ટી.વી ફૂટેજ થયા ગાયબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-01 13:57:34
  • Views : 1191
  • Modified Date : 2020-06-01 13:57:34

ડીસા નગરપાલિકામાં છેલ્લી મળેલી જનરલ બોર્ડની મિટિંગના સી.સી .ટી.વી ફૂટેજ થયા ગાયબ

ભૂતપૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ કાંતિલાલ સોનીએ ચીફ ઓફિસરને કરી ફરિયાદ

છેલ્લી મળેલી મિટિંગમાં હાજર રહેલા નગર સેવકને આવ્યો હતો કોરોના પોઝીટીવ

જનરલ બોર્ડ ચાલુ થવાના થોડા સમય અગાઉ સિ. સિ. ટી. વી ફૂટેજ બંધ કરતો શખ્સ નજરે પડ્યો.

શું હશે આ સી.સી ટી.વી ફૂટેજ બંધ કરવાનું કારણ ?

Download Our B K News Today App



Related News