ડીસામાંથી JUHU સેફટી માચીસ ની ભળતી ડિઝાઇન અને થીમ રાખી JUNG સેફટી માચીસ બનાવી વેંચતા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 11:53:39
  • Views : 204
  • Modified Date : 2022-06-15 11:53:39


 ડીસામાંથી ફરી નકલી માચીસનો જથ્થો ઝડપાયો


 


ડીસામાંથી JUHU સેફટી માચીસ ની ભળતી ડિઝાઇન અને થીમ રાખી JUNG સેફટી માચીસ બનાવી વેંચતા ઝડપાયા


 


મેસર્સ જોરાવર ટ્રેડર્સ ના સંચાલકો સામે ફરિયાદ


 


 


ડીસામાં JUHU સેફટી માચીસ ની ભળતી ડિઝાઇન અને થીમ રાખી JUNG સેફટી માચીસ બનાવી વેંચતા હોવાનું સામે આવતા JUHU ના સાચા માલિકેને નુકસાન થતું હોવાથી JUHU ના માલિકે JUHU નું ડૂબલિકેટ કરતા મેસર્સ જોરાવર ટ્રેડર્સ ના સંચાલકો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે...


 


ડીસામાં મોટા પ્રમાણમાં ડુબલીકેટ થવાનું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે થોડા દિવસ અગાઉ એક ડીસાના વેપારીનું ઘીનુ સુરતના ત્રણ શખ્સો દ્વારા ડીસાના વેપારીના બ્રાન્ડનું ડુબલીકેટ કરી વેચતા હોવાનું સામે આવતા ડીસાના વેપારીએ સુરતના ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બાદ આજે ફરી એક દિશામાં કાંટ રોડ પર આવેલ સોસાયટી ખાતે રહેતા મુકેશકુમાર લાલચંદભાઈ અગ્રવાલ તેમની મેસર્સ શ્રી નાથજી એન્ટરપ્રાઇઝ ગોધોલી પાર્ક જલારામ મંદિર ની પાછળ JUHU નામની તેમજ તેની સાથે આઠ વર્ક સેફ્ટી માચીસ બનાવી બનાવડાવી વેપાર ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આ બ્રાન્ડ ની દિન-પ્રતિદિન વધવા માંડી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી અચાનક ડિમાન્ડ ઘટવા લાગી તે દરમિયાન મુકેશકુમાર લાલચંદભાઈ અગ્રવાલને જાણવા મળ્યું કે ડીસા ખાતે આવેલ મેસર્સ જોરાવર ટ્રેડર્સ રીસાલા બજાર સમાજ ની બાજુમાં આવેલ જે અમારા મારકા વાળુ JUHU ની નકલ તેની માહિતી ભરતી જંગ સેફટી માચીસ બજારમાં વેચાણ સારું મુકેલ છે જેથી નિશાની પ્રજા અમારી જ પ્રોડક્ટ છે તેમ ઘણી સમજી જંગ સેફ્ટી માચીસ ની ખરીદી કરતી હોય જેથી અમારી પ્રોડક્ટ છે.JUHU સેફ્ટી માચીસ નું વેચાણ ઓછુ થઈ ગયેલ હોય જેથી અમોને અમારા ધંધામાં નુકસાન પહોંચેલ છે જેથી મુકેશકુમાર લાલચંદભાઈ અગ્રવાલે દિશા ઉત્તર પોલીસને જાણ કરતા ડીસા ઉત્તર પોલીસે શ્રી જોરાવર ટ્રેડર્સ માં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી જે બાદ JUHU ના માલિક મુકેશકુમાર લાલચંદભાઈ અગ્રવાલે મેસર્સ જોરાવર ટ્રેડર્સ રીસાલા બજાર સ્ત્રી સમાજની બાજુમાં તેની વિરુદ્ધ કોપીરાઇટ એકટ 1957 ની કલમ 63(a)63(b) મુજબ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે...


Download Our B K News Today App



Related News