થરાદ વાવ રોડ ઉપર આવેલી સરસ્વતી વિદ્યાવિહાર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-16 12:22:41
  • Views : 327
  • Modified Date : 2021-11-16 12:22:41

થરાદ વાવ રોડ ઉપર આવેલી સરસ્વતી વિદ્યાવિહાર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો

.

 

ક્ષત્રિય રાજપૂત સમાજ વાવ થરાદ સુઈગામ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.

ક્ષત્રિય રાજપૂત સમાજ વાવ થરાદ સુઈગામ અને હિન્દુ વાણી રાજપૂત સમાજનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયોઆ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નો સૌપ્રથમ દિપક પ્રગટાવી ચાલુ કરવામાં આવ્યો હતો

 

 ઉદયસિંહ રાઠોડ પૂર્વ DEO.

વિક્રમસિંહ પરમાર સુરેન્દ્રનગર

રાજેન્દ્રસિંહ રાઠોડ નાયબ સચિવ ગાંધીનગર. અધ્યક્ષ સ્થાને યોજાયો હતો..

 આ કારકિદી માર્ગદર્શન સેમીનાર માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પૂછ્યા હતા..

આ કાર્યક્રમમાં  અરવિંદ સિંહ કટારીયા પ્રકાશસિંહજી ગોહિલ સુરેન્દ્રનગર. યુવરાજ સિંહ રાઠોડ ગાંધીનગર રાજભા રાઠોડ ગાંધીનગર. થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વાવ થરાદ સુઇગામ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઇ રાજપુત થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડી ડી. રાજપૂત થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુંસિંહ રાજપૂત ડોક્ટર ઉકાજી રાજપુત.સહિતના રાજપૂત સમાજના આગેવાનો અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Download Our B K News Today App



Related News