CAA નો કાયદો નાગરિકતા આપવાનો છે છીનવવાનો નહીં: દર્શના જરદોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-12 11:28:56
  • Views : 68
  • Modified Date : 2024-03-12 11:28:56

નોટિફિકેશન જાહેર કર્યું છે. સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં દેશમાં CAA લાગુ કર્યું છે. CAAને નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવે છે. આ કાયદાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે. આપને કહી દઇએ કે ત્રણ દેશના 6 લઘુમતી ધર્મના શરણાર્થીઓને નાગરિકતા મળશે. હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના શરણાર્થીઓને નાગરિકતા મળશે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે, કાયદો નાગરિકતા આપવાનો છે કોઇની નાગરિકતા છીનવવાનો નહીં.

Download Our B K News Today App



Related News