નવીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને શુભકામનાઓ આપતા પૂર્વ સાંસદ લીલાધરભાઈ વાઘેલા

  • Published By :
  • Published Date : 2020-07-21 12:04:01
  • Views : 559
  • Modified Date : 2020-07-21 12:06:23

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત ભાજપ ના નવા પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલ સાથે પાટણના પૂર્વ સાંસદ લીલાધરભાઈ વાઘેલા તેમજ તેમના પુત્ર દિલીપસિંહ લીલાધરભાઇ વાઘેલા એ શુભેચ્છા મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા તેમજ તેમને મળેલી આ નવી સફળતાને બિરદાવી આગામી સમયમાં પેટા ચૂંટણીમાં તેમના નેતૃત્વ હેઠળ ભાજપ તમામ બેઠકો ઉપર વિજય મેળવે તેવી શુભકામનાઓ આપી હતી.

Download Our B K News Today App



Related News