બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ભારતની મુલાકાતે આવી પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 18:30:34
  • Views : 486
  • Modified Date : 2019-11-13 18:30:34

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ 3 દિવસની  મુલાકાતે ભારત આવ્યા છે. તે દરમ્યાન તેઓના અનેક કાર્યકર્મો યોજવામાં આવશે.જેમાં  બુધવારે પ્રિન્સે દિલ્હી ખાતેની હવામાન વિભાગની ઓફિસની મુલાકાત લીધી હતી. તેમજ હવામાન વિભાગના અધિકારીઓએ પ્રિન્સને જુદા-જુદા વિભાગની માહિતી આપી હતી.આમ  પ્રિન્સ ચાર્લ્સે હવામાન ખાતાની આધુનિક ટેક્નોલોજી વિશે જાણકારી મેળવી પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પ્રિન્સ ઓફ વેલ્સે ઈલેકટ્રિક રિક્ષાની સવારીનો આનંદ માણ્યો હતો.

Download Our B K News Today App



Related News