દેશભરમાં બહિષ્કાર, ગુજરાતમાં આવકાર : પાક. સમર્થક તૂર્કિયે સાથે સરકારનું વ્યાપારિક ઈલુ ઇલુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-19 16:17:55
  • Views : 53
  • Modified Date : 2025-05-19 16:17:55

ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ વખતે પાકિસ્તાનનું સમર્થન કરનારા તૂર્કિયેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ટ્રાવેલ્સ એજન્ટથી માંડીને ચેમ્બર ઓફ કોમર્સ, યુનિવર્સિટીઓએ તૂર્કિયે સાથે સંબંધો તોડી નાખ્યા છે. આ પરિસ્થિતી વચ્ચે પાકિસ્તાન સમર્થક તૂર્કિયે સાથે ગુજરાત સરકારના વ્યાપારિક સંબંધો બરકરાર રાખ્યાં છે. એટલુ જ નહીં, પાટનગર ગાંધીનગરમાં ઈન્ડેક્સ્ટ-બીએ તો તૂર્કિયે માટે ખાસ હેલ્પ ડેસ્ક ઊભું કર્યું છે. તૂર્કિયેની કંપનીઓ માટે લાલજાજમ પાથરી છે. આમ, ગુજરાત સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી છે. 

Download Our B K News Today App



Related News