બાંદ્રા ટ્રેન માટેનું આજથી બુકિંગ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 15:09:33
  • Views : 350
  • Modified Date : 2020-10-13 15:09:33

  છેલ્લા માસથી બંધ પડેલી ભાવનગર-બાંદ્રા અને ભાવનગર-આસનસોલ ટ્રેનો રેલવે તંત્ર દ્વારા પુન: શરૂ કરવાની ઘોષણા કરવામાં આવેલી છે. ભાવનગર-બાંદ્રા સપ્તાહમાં વખત ભાવનગરથી ઉપડશે અને તેના માટેનું બુકિંગ મંગળવારથી શરૂ કરવામાં આવશે. ભાવનગર-આસનસોલ ટ્રેન માટેનું બુકિંગ આગામી ગુરૂવારથી શરૂ કરવામાં આવશે. ઉપરાંત બાંદ્રા, આસનસોલ, પોરબંદર-શાલીમાર, સોમનાથ-જબલપુર ટ્રેનમાં પાર્સલનું બુકિંગ કરવામાં આવ્યુ છે.

Download Our B K News Today App



Related News