બનાસકાંઠામાં વધુ 4 કોરોના પોઝીટીવ જાણો ક્યાં આવ્યા નવા કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-21 16:09:46
  • Views : 2085
  • Modified Date : 2020-04-21 16:09:46


બનાસકાંઠામાં કોરોના કહેર યથાવત 

જિલ્લામાં વધુ 4 કોરોના પોઝેટીવ કેશ બહાર આવ્યા 

અગાઉ 12 બાદ નવીન 4 કેશ આવતા કોરોના દર્દીઓ આંક થયો 16

વાવના મીઠાવીચારણ ગામની શ્રુંખલામાં કોરોના  ના 4 નવીન દર્દીઓ નોંધાયા   

જિલ્લા કલેકટર સંદીપ સાગલે,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફ્રેન્સી,અને જિલ્લા વહીવટીતંત્ર વધતી કોરોના શ્રુંખલા તોડવા યુદ્ધ સ્થિતિમાં મેદાનમાં...

વધુ ચાર વીન કેશો નોંધાતા હેલ્થ વિભાગ થયું દોડતું...

જિલ્લામાં મીઠાવીચારણ અને ગઠામણ બની રહ્યા છે હોટસ્પોટ 

સંક્ર્મણ ખાળવા,ઘરમાં જ રહેવા સતત વહીવટીતંત્રની અપીલ 

નવીન કોરોના પોઝેટીવ દર્દીઓ નામ સરનામું

લીલાબેન બુંબડીયા/ ઉંમર ૪૮ રહે,આકોલી ગામ /તાલુકો,વાવ 

ઢેગાભાઈ નરપત વેણ /ઉંમર વર્ષ 22 /ગામ, માવસરી /તાલુકો વાવ

પ્રકાશ મઘા વણકર / ઉંમર વર્ષ 20/દેઈપ / તાલુકો વાવ 

ઈશ્વરભાઈ મફાભાઈ વડાલિયા /મીઠાવીચારણ  ઉંમર વર્ષ 28 /વાવ 


Download Our B K News Today App



Related News