ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની ભરતીને લઇ મોટા સમાચાર:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-01 15:50:16
  • Views : 71
  • Modified Date : 2024-03-01 15:50:16

આગામી એપ્રિલ માસમાં ગૌણસેવા વર્ગ 3 ની 5554 જગ્યાઓ માટે 19 દિવસ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે. 1 લી એપ્રિલથી 8મી મે સુધી પ્રિલીમીનરી પરીક્ષા નું કરાયું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે વેબસાઈટ પર પરીક્ષાની તારીખ સહિતની વિગતો જાહેર કરવામાં આવશે. રાજ્યમાંથી કુલ 5 લાખ 17 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. 17 પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.

Download Our B K News Today App



Related News