ભુરીયા ગામે ગરીબ વિચરતી જાતિની હાલત કફોડી, ભોજન માટે અનાજના પણ ફાફા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 15:09:49
  • Views : 451
  • Modified Date : 2020-03-31 15:09:49

જોકે સમગ્ર ભારતમાં લોકડાઉન થવાથી ભુરીયા ગામે લોકડાઉનના પાલનના ભાગરૂપે આ ગરીબ પરિવારોને બે ટંક પુરતું ભોજન પણ મળી શકતું ન હોઈ ગરીબ પરિવારોને પુરતું બે ટંક ભોજન મળી રહે તે માટે તેઓએ મિડીયાના સહારાથી અનાજ આપવા સરકારને અપીલ કરી હતી. ત્યારે આ ગરીબ લોકો જો લોકડાઉનનું પાલન કરે તો ભુખ વેઠવાનો વારો આવ્યો છે અને બીજી બાજુ જો ઘરે ઘરે માંગવા જાય તો લોકડાઉનનું ઉલ્લંઘન થયા સમાન બનતા આ ગરીબ વર્ગના પરિવારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ બની ગઈ છે 

Download Our B K News Today App



Related News