ડીસા ખાતે સંત સીરોમણી સ્વામી લીલાશાહ ટ્રસ્ટ દ્વારા કાંટ રોડ ડીસા ખાતે નવીન સ્વામી લીલાશાહ કુટિયાનું ભૂમિપૂજન અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:30:52
  • Views : 190
  • Modified Date : 2022-04-17 11:30:52


હિન્દુ ધર્મે ભક્તિ શક્તિ અને આસ્થા સાથે જોડાયેલા ધર્મ છે દર વર્ષે હિન્દુ ધર્મમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને હિંદુ ધર્મમાં સાધુ સંતોનું પણ એક અનેરૂ મહત્વ રહેલું છે હિન્દુ ધર્મના લોકો સાધુ-સંતોમાં અનેરી ભક્તિ રાખતા હોય છે ત્યારે ડીસા ખાતે સંત સીરોમણી સ્વામી લીલાશાહ ટ્રસ્ટ દ્વારા કાંટ રોડ ડીસા ખાતે નવીન સ્વામી લીલાશાહ કુટિયાનું ભૂમિપૂજન અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.. સંત સીરોમણી સ્વામી લીલાશાહ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ હેમનાની અને મંત્રી પ્રકાશભાઈ આસનાની સહિત ભારતભરમાથી સંત સીરોમણી સ્વામી લીલાશાહ ટ્રસ્ટના તમામ ૨૧ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.. આ પ્રસંગે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો..

Download Our B K News Today App



Related News