ભીલડી પીએસઆઇ આર જે ચૌધરી દ્વારા ઈ.એફ.આઈ.આર અને કન્યા કેળવણી વિષે વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-29 11:10:09
  • Views : 282
  • Modified Date : 2022-07-29 11:10:09



આદર્શ હાઇસ્કુલ ખાતે ભીલડી પીએસઆઇ આર.જે ચૌધરી દ્વારા .એફ.આઈ.આર ઓનલાઈન એપલીકેશન અને કન્યા કેળવણી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જે તાજેતર માં ઓનલાઇન એપ .એફ.આઈ.આર લોન્ચ કરવામાં આવી છે જે ઘેર બેઢાં મોબાઈલ દ્વારા મોબાઈલ ચોરી કે બાઈક ચોરી વિશે ઓનલાઇન અરજી કરી શકશો હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહિ પડે તેના વિશે અને કન્યા કેળવણી અને વિદ્યાર્થીઓ ને સુરક્ષા કઈ રીતે મેળવવી તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને તેમાં ઉપસ્થિત જૂની ભીલડી સરપંચ મનુભાઈ જોષી.લાખણી .પી.એમ.સી પૂર્વ ચેરમેન અને આદર્શ હાઇસ્કુલ મંત્રી બાબુભાઈ પાનકુટા.હરેશભાઈ જોષી.દશરથભાઈ નોશેસા આદર્શ વિદ્યાલય આચાર્ય જીવરામભાઈ જોષી જનની વિદ્યાલય આચાર્ય ગમનભાઈ જોષી અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા


Download Our B K News Today App



Related News