લોકસભાની ચૂંટણીના અનુસંધાને ભીલડી ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 13:00:22
  • Views : 498
  • Modified Date : 2019-04-03 13:00:22


આગામી ર૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભીલડી પી.એસ.આઈ. તેમજ બી.એસ.એફ. ચૂંટણી વ્યવસ્થામાં રોકાયેલ જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભીલડી પી.એસ.આઈ. એસ.વી આહીરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનથી જુની ભીલડી તેમજ જૈન દેરાસર પાસે થઈને નવી ભીલડીના રાજમાર્ગો ઉપર પોલીસ દ્વારા ફુટ પ્રેટ્રોલિંગ રાખવામાં આવી હતી એક તબક્કે  લોકોમાં કૃતુહલ થયું હતું.


Download Our B K News Today App



Related News