મુડેઠા ગામે ભવાઈ મહોત્સવ ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 11:16:55
  • Views : 339
  • Modified Date : 2020-02-17 11:16:55

ડીસા તાલુકાના મુડેઠા ગામે નાયક દ્વારા ભવાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાથી આવતા
પરંપરાગત વ્યાસ નાયક ભવાઈ મંડળી દ્વારા મુડેઠા ગામે તા. ૧૪ અને ૧૫ના રોજ બે દિવસ
પરંપરાગત ભવાઈ પ્રોગ્રામ ભજવી જનતાને મનોરંજન સાથે આસન મુÂક્તની રસતા નીવારણ પર્યાવરણ બાબતે સરળ ભાષામાં માહિતી આપી જાગૃત્તિનું કાર્ય કર્યું હતું. ભવાઈ સંસ્થાના નાયક શાંતિભાઈ નાયક, ગણપતભાઈ નાયક, નારણભાઈ નાયક, વર્ષોથી ભવાઈ સંસ્કૃતિને બચાવવા માટે સતત પ્રયત્નો કરી લોકોને જાગૃત્તિનો સંદેશો આપી રહ્યા છે. જેઓ આગામી દિવસોમાં
પોતાની સંસ્થાઓ દ્વારા
આજુબાજુના વિસ્તારો મુડેઠા નેસડા અને કાંકરેજ વિસ્તારમાં અરણીવાડા, બુકોલી,ખીમાણા વગેરે પંથકમાં ભવાઈ ભજવી જાગૃત્તિનો સંદેશો આપી રહ્યાં છે. જેઓ મુડેઠા ગામે
પરંપરાગત રીતે આશરે પાંચસો વર્ષથી રાજ રજવાડા વખતનું ભવાઈ દ્વારા પોતાનું ભવાઈ અભિયાન જાળવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News