ચીને કહ્યું- ભારતીય સીમા પર સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 17:49:06
  • Views : 620
  • Modified Date : 2020-05-27 17:49:06

ભારત-ચીન સીમા વિવાદ ઉકેલવા મધ્યસ્થા કરવાની ડોનાલ્ડ ટ્રમ્પે તૈયારી દર્શાવી

દરમિયાન ભારત-ચીન વચ્ચે સીમા વિવાદને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતા કરવાની તૈયારી દર્શાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના મુદ્દે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું છે કે અમે ભારત અને ચીન બન્નેને કહેવા માગી છીએ કે જો તેઓ ઈચ્છે તો સીમા વિવાદમાં અમેરિકા મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.

Download Our B K News Today App



Related News