થરા માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-08 11:52:29
  • Views : 263
  • Modified Date : 2021-06-08 11:52:29

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટયાર્ડના મેડા ઉપર   નવનિયુક્ત પ્રભારી પરિચય બેઠક કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં નવનિયુક્ત પ્રભારી અમૃતભાઈ દેસાઈ ગઢ તેમજ જોષી પરાગભાઈ નવનિયુક્ત પ્રભારી નિરંજનભાઈ ઠક્કર  થરા શહેર પ્રમુખ  મહામંત્રીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. બેઠકમાં કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા,થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ,તથા બધા કાર્યકરો હાજર રહ્યા હતા .તેમજ  ધારાસભ્યશ્રીએ કરેલ કામ બદલ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમૃતભાઈ દેસાઈએ કોરોનામાં કરેલા કાર્યને બિરદાવ્યો હતું . અને બેઠક ની આભાર વિધિ ભરતસિંહ વાઘેલા એ કરી હતી.

Download Our B K News Today App



Related News