આજરોજ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જીલ્લા કિશાન મોરચાની મીટીંગ ડીસા તાલુકાના ગોવર્ધન કોલ્ડસ્ટોરેજ કંસારી ખાતે યોજાઇ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-27 12:07:53
  • Views : 237
  • Modified Date : 2021-12-27 12:07:53

આજરોજ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જીલ્લા કિશાન મોરચાની મીટીંગ ડીસા તાલુકાના ગોવર્ધન કોલ્ડસ્ટોરેજ કંસારી ખાતે યોજાઇ હતી

 

 

આજરોજ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જીલ્લા કિશાન મોરચાની મીટીંગ ડીસા તાલુકાના ગોવર્ધન કોલ્ડસ્ટોરેજ કંસારી ખાતે યોજાઇ હતી.જેમાં ભારતીય રાજનીતિના શિખર પુરુષ, કરોડો ભાજપા કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના સુશાસન દિવસ પર પુષ્પાજલી અર્પણ કરી હતી.તેમજ પ્રધાનમંત્રી વિમા યોજના અભિયાન કિસાન મોર્ચા દ્વારા ચલાવવા દરેક મંડળ તેમજ જીલ્લા ના હોદ્દેદારો ને સુચના આપવામાં આવી દરેક ખેડૂત પ્રધાનમંત્રી વિમા સાથે જોડાઇ લાભ અપવા કિશાન મોરચા બનાસકાંઠા જીલ્લા દ્વારા દરેક તાલુકા શહેર મંડળ ને આજ થી કામે લાગી જવા સુચના આપવા માં આવી મીટીંગ માં રાષ્ટ્રિય કારોબારી સભ્ય ફલજીભાઇ ચૌધરી સાહેબ પ્રદેશ કિશાન મોરચા ના મહામંત્રી સરદારભાઇ ચૌધરી સાહેબ બનાસકાંઠા જીલ્લા મહામંત્રી ડાયાભાઇ પીલીયાતર સાહેબ મહામંત્રી કનુભાઇ વ્યાસ સાહેબ જીલ્લા કિસાન મોર્ચા ના પ્રમુખ ટી પી રાજપુત જીલ્લા ના બંને પ્રભારી કિર્તીભાઇ પટેલ તથા મુકેસજી ઠાકોર સ્થાનિક પ્રભારી કે ટી માળીપ્રદેશ કારોબારી સદ્સ્ય વગેરે જીલ્લા તાલુકા ના કાર્યકરો   હાજરી આપી હતી બનાસકાંઠા કિશાન મોરચા ના મહામંત્રી પીરાજી ઠાકોર બનાસ બેન્ક માં વાઇસ ચેરમેન ચુંટાઇ આવતા એમનું અને કિશાન મોરચા ના કાર્યકર બિન હરીફ સરપંચ પદે ચુંટાઇ આવતા એમનું કિસાન મોર્ચા દ્વારા સન્માન કરેલ.

Download Our B K News Today App



Related News