અમીરગઢ તાલુકાના ઘાટા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 11:04:25
  • Views : 236
  • Modified Date : 2022-05-20 11:04:25


અમીરગઢ તાલુકાના ઘાટા ગામે દર વર્ષની જેમ વર્ષે પણ ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત વિધાનસભા ના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડી ના હસ્તે શુભારંભ કરાવ્યો હતો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા

 

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકાનાઘાટા ગામે ભગવાન બિરસા મુંડા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાંતા વિધાનસભાના ધારાસભ્ય ના હસ્તે શુભારંભ કરાવ્યો હતો જોકે ટુર્નામેન્ટમાં દાતા અંબાજી રાજસ્થાન તથા અમીરગઢ સહિતના વિસ્તારોમાંથી અલગ-અલગ ધીમો દ્વારા ભાગ લીધો હતો ટુર્નામેન્ટ આયોજનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા

Download Our B K News Today App



Related News